________________
પ્રતાત્તરી ભાગ-૧
[ ૩
ઉત્તર : ગુણા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જીવ સ્વભાવ વિશેષો છે. એએનું સ્થાન એટલે ઉત્તરાત્તર શુદ્ધિ અશુદ્ધિ પ્રકઅપ થી જે સ્વરૂપનાં ભેદો જે ગુણાનાં થાય તે ગુણસ્થાને કહેવાય છે. તેના ચૌદ ભેદો છે. તે દરેકના અસંખ્યાતા અધ્યવસાયેાની અપેક્ષાએ અસંખ્યાતા અસંખ્યાતા ભેદો થઇ શકે છે.
પ્રશ્ન-૯. ઉપયોગ કેાને કહેવાય ? તે કેટલા છે?
ઉત્તર : જીવના આધરૂપ જે વ્યાપાર તે ઉપયાગ. તેના બે તથા ખાર ભેદા થાય છે તે જણાવાશે.
પ્રશ્ન-૧૦. યાગ કેને કહેવાય ? તે કેટલા પ્રકારે છે!
ઉત્તર : યેાજવુ (જોડવું) તે ચેાગ–જીવના વીય ને એટલે કે કરણીય પરિસ્પદન ( હલન-ચલનરૂપ) થાય છે તે યાગ—તેનાં ત્રણ આદિ ભેદો જણાવાશે.
પ્રશ્ન-૧૧. લેયા કેને કહેવાય ? તે કેટલા ભેદો છે?
ઉત્તર : લેશ્યા ઔયિક પાંચે કરી કૃષ્ણાર્દિક દ્રવ્ય સ`ખધે જીવના કર્માંરસ પરિણમન હેતુ અશુદ્ધ કે શુદ્ધ ભાવ તે લેશ્યા કહેવાય છે. તેના છ ભેદ છે.
પ્રશ્ન-૧૨. બંધ હેતુ કેાને કહેવાય ? તેના કેટલા ભેદે છે?
વણાના પુદ્ગલાને ગ્રહણ એકમેક કરવાનાં) જે કારણેા ભેદો તથા ઉત્તરભેદો પછ
ઉત્તર : જગતમાં રહેલા કાણુ કરવાનાં ( ગ્રહણ કરી આત્મ પ્રદેશેાની સાથે તે અંધ હેતુ કહેવાય છે. તેનાં મૂલ ચાર હાય છે.
પ્રશ્ન-૧૩, અલ્પબહુત્વ કાને કહેવાય ?
ઉત્તર : કાણુ કાણાથી ઓછા યા વધારે હોય છે તેના જે વિચાર કરવા તે અલ્પમહત્વ કહેવાય છે.
પ્રશ્ન-૧૪, ભાવ કેાને કહેવાય ? તેના કેટલા ભેદો છે?
ઉત્તર : જીવા તથા અજીવાને તે તે રૂપે પરિણમન પામવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org