________________
ષીત નામા
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી
નામય જિષ્ણુ જિયમગણુ ગુઠાણુવએગ જોગ લેસાએ ૫ અધબહુ ભાવે સખિજજાઈ કિવિ ગુચ્છ แจนแ
અર્થ :
જિન પ્રત્યે નમીને એક જીવ સ્થાનક, બીજું માણા, ત્રીજુ ગુણસ્થાનક, ચાક્ષુ ઉપયોગ, પાંચમુ યેાગ, છઠ્ઠું લેશ્યા, સાતમુ બંધદ્વાર, આઠમુ અલ્પમહુત્વ, નવસુ' ભાવદ્વાર, દશમુ` સ`ખ્યાતાદિક એટલે સંખ્યાતા, અસંખ્યાતા અને અન`તાના વિચારે વિષે કાંઇક કહીશ. ૧।।
પ્રશ્ન-૧. શાસ્ત્રમાં નમસ્કાર કેટલા પ્રકારના કહેલા છે ? કયા
કયા?
ઉત્તર : શાસ્ત્રને વિષે નમસ્કાર ચાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે (૧) દ્રવ્યથી નમસ્કાર ભાવથી નહિ પાલકાદિની જેમ. (ર) ભાવથી નમસ્કાર, દ્રવ્યથી નહિ. અનુત્તરવાસી દેવાની જેમ (૩) દ્રવ્યથી નમસ્કાર, ભાવથી નમસ્કાર શાંખકુમારની જેમ અને (૪) દ્રવ્યથી નમસ્કાર નહિ અને ભાવથી પણ નમસ્કાર નહિ. એ કપિલાદિ ઋષિઓની જેમ.
પ્રશ્ન૨. આ ગ્રંથને વિષે ચાર પ્રકારના નમસ્કારમાંથી કયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org