________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન-૨૨, મૂલકર્મના બંધસ્થાનો કેટલા હોય છે? કયા કયા?
ઉત્તર : જેટલા કર્મ એક સાથે બંધાય તેને બંધસ્થાન કહેવાય, તે મૂલકર્મના બંધસ્થાને ચાર હોય છે
૧. આઠ કર્મના બંધસ્થાન રૂપ ૨. સાત કર્મના બંધસ્થાન રૂપ ૩ છ કર્મના બંધસ્થાનરૂપ અને ૪ એક પ્રકૃતિ (કર્મ)નાં બંધસ્થાન રૂપ
પ્રશ્ન-૨૩. મૂવ કર્મોના ઉત્થસ્થાન કેટલા હોય છે? કયા કયા ?
ઉતર : જેટલાં કમ એક સાથે ઉદયમાં આવે તેને ઉદયસ્થાન કહેવાય મૂલ કર્મના ઉદયસ્થાને ત્રણ હોય છે. ૧ આઠ કર્મના ઉદય રૂપ ઉદયસ્થાન ૨ સાત કર્મના ઉદય રૂપ ઉદયસ્થાન ૩ ચાર કર્મના ઉદય રૂપ ઉદયસ્થાન પ્રન–૨૪ મૂલકર્મનાં ઉદીરણું સ્થાન કેટલા હોય છે? ક્યા ક્યા?
ઉત્તર : જેટલાં કર્મ એક સાથે ઉદીરણમાં આવે તેને ઉદીરણાસ્થાન કહેવાય. મૂલકર્મોનાં ઉદીરણા સ્થાને પાંચ હોય છે. ૧ આઠ કર્મનું ઉદીરણું સ્થાન ૨ સાત કર્મનું ઉદીરણા સ્થાન ૩ છે કર્મનું ઉદી ણા સ્થાન ૪ પાંચ કર્મનું ઉદીરણા સ્થાન ૫ બે કર્મનું ઉદીરણ સ્થાન
પ્રશ્ન-૨૫ મૂલકમેનાં સત્તાસ્થાને કેટલા હોય છે? કયા કયા ?
ઉત્તર : જેટલા કર્મ સત્તામાં એક સાથે હોય તે સત્તાસ્થાન કહેવાય. મૂલકર્મનાં સત્તા સ્થાને ત્રણ હોય છે. ૧ આઠ કર્મરૂપ સત્તાસ્થાન ૨ સાત કર્મરૂપ સત્તાસ્થાન ૩ ચાર કર્મરૂપ સત્તાસ્થાન
તક મૂલ ચઉદ મગ્નણુ ઠાણેસુ બાસ િઉત્તરેલું ચ
જિઅગુણ ગુવએગા લેમ્પ બહું ચ છણ ૩ અર્થ: તથા તેમજ) ચૌદ મૂલ માર્ગણા સ્થાનને વિષે અને બાસઠ ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org