________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પાંચેય ઈન્દ્રિય હોય છે તે પંચેન્દ્રિય જ ગણાય છે તે જેમકે માછલાં, હાથી ઊંટ, સારસ, હંસ, મનુષ્ય, દેવ તથા નારકી આદિ જાણવા
પ્રશ્ન-૩૬ પંચેન્દ્રિય જીના કેટલા ભેદે છે? ક્યા ક્યા?
ઉત્તર : પંચેન્દ્રિય જીવોના બે ભેદો છે ૧ સવિપચેન્દ્રિય જીવો ૨ અસન્નિપંચેન્દ્રિય છે.
પ્રશ્ન-૩૭ સન્નિ પંચેન્દ્રિય કોને કહેવાય?
ઉત્તર : સંજ્ઞ એટલે ભૂત વર્તમાન અને ભાવિ એમ ત્રણે કાળનાં વિચારોને જાણવાની શક્તિ જેમાં હોય છે તે જ સ gિ કહેવાય છે. (વિશિષ્ટ પ્રકારના સમરણાદિ રૂપ મનનાં વિચારને જાણનાર.)
પ્રશ્ન-૩૮ અગ્નિ પંચેન્દ્રિય કોને કહેવાય?
ઉત્તર : જે જીવો વિશિષ્ટ પ્રકારના સ્મરણાદિમનના વિચારના જ્ઞાનથી રહિત હોય તે અસંગ્નિ પંચેન્દ્રિય જીવો કહેવાય છે.
પ્રશ્ન-૩૯ એકેન્દ્રિયાદિ જે કેટલા પ્રકારે હોય છે? કયા ક્યા ?
ઉત્તર : એકેન્દ્રિયાદિ જે બે પ્રકારનાં હોય છે. ૧ અપર્યાપ્તા ૨ પર્યાપ્તા
પ્રશ્ન ૪૦ અપર્યાપ્તા કેને કહેવાય ?
ઉત્તર : શાસ્ત્રોમાં પિતાને યોગ્ય જેટલી પર્યાપ્તિએ કહેલી છે તેટલી પતિઓ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે તેને અપર્ચાતા જે કહેવાય છે.
પ્રશ્ન-૪૧ પર્યાપ્તા છે કોને કહેવાય ?
ઉત્તર : શામાં પિત પિતાને ગ્ય જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે સઘળી પૂર્ણ કરીને મરણ પામે તે જ પર્યાપ્તા કહેવાય છે.
મન-૪ અપર્યાપ્ત જીવોના કેટલા ભેદ છે? ક્યા ક્યા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org