________________
૧. ચિદ પર્વોમાંથી પ્રકરણ
અનાદિ અનંત સંસાર સાગરના આરે પહોંચાડનાર અને તે જિનેશવરને અનંત ઉપકાર અન તજી ઉપર છે. છે થાય છે. અને થશે તે જિનેવર ભગવતેની ભકિત, પૂજન, નમન, સ્મરણ, સ્તવન તેમની મૂર્તિ દ્વારા તેમને ઉપાસક દુર્ગ સદૈવ કરતેજ રહે છે. તેને સાચે ઈતિહાસ ત્રણેકાલને જ્ઞાની પ્રત્યક્ષપણે નિહાળી શકનાર યા તે નિહાળનારના કથનાનુરાર ગુંફિત ગ્રથના રહસ્યપૂર્ણ વચને દ્વારા જ જાણી શકાય.
જિન કથિત આગમન અઠગ અભ્યાસી આચાર્ય ભગવતે અત્યાર સુધીમાં ઘણું થઈ ગયા છે. આ અભ્યારી, ભગવતેએ જિન કથિત આગમને અર્થ સ્પષ્ટ કરવા માટે નિર્યુક્તિઓ, ભાગે ચણિઓ ટીકાઓ અવચરિઓ રચી છે, કેટલાક આચાર્ય ભગવંતોએ તે તે આગમ ગ્રંથના રહસ્યને પામીને અતિ સુગમતાથી શિષ્યને બંધ થાય તે માટે અનેક પ્રકરણ ગ્રંથ પણ રચ્યા છે.
કાલની વિચિત્રતાએ એની મતિહીન થતી ગઈ અને તે પ્રકરણ 2 થે પણ બહુજ મેટા લાગવા માંડયાં કઠસ્થ રાખવામાં ખૂબજ શ્રમ પડવા માંડે. પરિણામે કેટલાય એવા બહદ પ્રકરણનું સંક્ષિપ્તકરણ થયું અને લઘુ પ્રકરણે બનવા લાગ્યા. આ લધુ પ્રકરણેનો પ્રચાર વધતાં એવા પણ પ્રસંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com