________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા
પં. શ્રી કલ્યાણવિજયજીએ પૂવે જિનપૂજામાં નિત્ય-સ્નાન ન હોવાના પ્રમાણ તરીકે આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના લેકને ટાંક્યો છે. તેમાં નિત્યસ્નાનના નિષેધની ગધમત્ર પણ નથી આ શ્લેકમાં પ્રતિષ્ઠાને શેષ વિધિ જ કહયે . આજ ગ્રંથકાર પ્રતિદિન પૂજા કરવાનું સાફ સાફ ફરમાવી રહયાં છે તે બતાવતે છેડશકને પાઠ આપી ગયાં છીએ પણ વાંચકોની જાણ ખાતર તે પાઠ અહિં ફરીથી ટાંકીએ છીએ ? –
तत्तो पडिदिणपूआ विहाणओ तह तहेह कायव्यं । विहिआणुष्ठाणं खलु. भवविरहफलं जहा होति । १ ।।
ભાવાર્થ – તત્તો. કંકણ છોડ્યા પછી જિનબિંબની પ્રતિષ્ઠા કર્યા છતાં પ્રત્યેક દિવસે વિહિતાનુષ્ઠાન એટલે પૂજા વંદન યાત્રા સ્નાન વિગેરે કરવું જોઈએ આ (વિહિતાનુષ્ઠાન) ભવવિરહપી ફલને આપનાર છે એટલે પૂર્વે જિનપૂજામાં નિત્યસ્નાન ન હોવાનાં પ્રમાણ ” ને બદલે પૂર્વે જિન પૂજામાં નિત્ય-નાનનાં સાધક પ્રમાણે જ શાસ્ત્રમાં મળે છે. અને ૫. શ્રી કલ્યાણવિજયજની પાસે એક પણ એવું સ્પષ્ટ પુષ્ટ પ્રમાણ નથી કે જેથી તેઓ પિતાને માનેલ, સિધ્ધાંતને સિદ્ધ કરી શકે. આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ અને એમના જ અનુગામી બધાં જ આચાયો. નિત્ય નાનમાં માને છે ત્યારે વળી સુબોધા સમાચારના કર્તા શ્રી ચંદ્રસૂરિજીનું પ્રમાણ ટાંકે છે. શું તેમાંથી કંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com