________________
ઉપસંહાર
આ પ્રકરણમાં લેખક મહાશય પોતાની આ વાતને જાણે કોઈ મહાશોધ યા વિમરક તરીકે બિરદાવી રહયાં છે અને હી રહયા છે.
પૂજાની નવી પધ્ધતિના અનિષ્ટ પરિણામોની બાબતમાં અમને અમારે બે શ લખવાં પડયાં છે. તે કેટલાક ભાઈઓને અરૂચિકર લાગશે એ અમે સમજીએ છીએ પણ ઈતિહાસ લેખકના માગમ. આવા પ્રસંગો તો આવવાનાં જ ખરો ઈતિહાસ લખવો ને સત્ય છુપાવવું એ બે વાતો એક સાથે થઈ શકતી નથી એટલે ઈતિહાસકારને માટે એ વસ્તુ અનિવાર્ય હતી !
પૃ. ૫૬ - ૫. ૧૬
ઈતિહાસ લખો સાચો ઈતિહાસ શોધી કાઢવો આ ભાનિવાર્ય ચીજ છે પરંતુ સાચા ઇતિહાસના નામે પૂર્વાચાર્યોને
તાની અલ્પ મતિથી જોઈ અને અસંબદ્ધ કલાપો કરવા આ અક્ષમ્ય ગુન્હો છે. આ ક્ષેત્રમાં પોતાની કલમ ચલાવીને તેમણે પોતાની બુધ્ધિ શકિતની સાથે શ્રદ્ધાનો પણ વ્યય કર્યો છે. અમારા નમ્રમત પ્રમાણે શાસ્ત્ર નિરપેક્ષ પરંપરા જ્ઞાન તથા મુરુગમ શૂન્ય “ઈતિહાસકારે” માટે ભવભ્રમણ અનિવાર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com