________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિક
માને છે તે તો તેઓ જ સમજી શકે અહિં અમે લોંકાશાહના ઈતિહાસ પર વેધક પ્રકાશ પાથરતાં કેટલાંક પ્રમાણ ટાંકીએ છીએ.
૫. વાવણ્યસમયજી વિ સં. ૧૫૪૩ ‘મતિ થોડી નઈ છે ડું જ્ઞાન મહિયલ વડુ ન માને દાન | પોસહ પકિમણ પચ્ચખાણ, નહિ માને એ ઈસ્યો અજાણ જિનપૂજા કરવા મતિ દલી. અષ્ટાપદ બહુતીર્થ વલી | નવિ માને પ્રતિમા પ્રસાદ, તે કુમતિ સિઉ કેવું વાદ છે
(સિદ્ધાંત ચોપાઈ જેનયુગ ૫ ૧૦) ઉપાધ્યાય કમલસ યમ વિકમ સ. ૧૫૭૮
સંવત પંદર અઠ્ઠોતેર ઉજાણી લે કે લહિઉ મૂલની ખાણી સાધુ નિદા અનિશ કરઈ ધર્મ ઘડા બંધ દિલાઉ ધરઈ તેહનઈ શિષ્ય મલીઓ લખમસી જેહની બુદ્ધિ હિચેથી ખસી ટાલઈ જિનપ્રતિમા ન ઈ માન દયાદ કરી ટાલઈ દાન પડિકમણ ન ઉટાવઈનામ ભ્રમે પડિયા ઘણા તે ઈ ગ્રામ છે
(સિદ્ધાંત ચોપાઈ જનયુગ વર્ષ . ૫. અંક ૧૦)
આ પ્રમાણોથી એ સિધ્ધ થઈ જાય છે કે લોકશાહના મતપ્રચારમાં ધનિકની પૂજની અતિપ્રવૃતિ લેશમાત્ર પણ કારણભૂત ન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com