________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
૧૦૬
આપોઆપ શમી જાય છે. ત્યારે ચારિત્રસુદરગણિજીએ સ્નાન કરાવી. અંગ લૂછીને પછી અષ્ટપ્રકારી પૂજા કરવાનું જે વિધાન ર્યું છે અને તેમાં છેલ્લી જે જલપૂજા બતાવી છે તેનું સમાધાની અમે આગળ કરેલ છે કે આવાં જલપાત્રે પણ અભિષેક માટે જ હોય છે. બાકી અષ્ટધા એ સામાન્ય ઉલ્લેખ છે અનાન કરીને પૂજા કરવાનું કહ્યું છે. માટે અષ્ટધાને ઠેકાણે સપ્તધા પાકની આપતિ આવે આવી વાતો ગ્રંથશલીના જ્ઞાનના અભાવથી પેદા થાય છે. અહિં “અષ્ટધાનો અર્થ “પંચધા કે “એકવિ શકિધા' નહિ એટલો જ કરવાનો છે.
વાદિવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજીએ આ ગપૂજામાં કે જે આઠ પ્રકારે બતાવ્યાં છે તેમાં નાનyજ પ્રથમ જ બતાવી છે માટે “જલનાનાનો વધારો થયો નથી તેમાં જલતાન તેડુતું જ.
ગમે તેટલા પ્રકારોવાળી પૂજા હોય પણ તેની પૂર્વમાં નિત્યસ્નાન પૂજારૂપે હતું જ એ વાત સારી રીતે સિદ્ધ થઈ જાય છે. માટે અષ્ટપચારી પૂજામાં જલપાત્રને આઠમી પૂજા તરીકે બતાવવામાં આવી હોય તેથી નિત્યાન એ જલપૂજા નથી એ તો કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી. જે નાનને પૂજા કહેવામાં આવતી ન હોત તો અગપૂજામાં તથા સત્તરભેદી, એક્વીશપ્રકારી તથા સવોપચાર પૂજામાં નાનને પૂજાના પ્રકારમાં કેવી રીતે ગણી શકન્ય માટે નાનની પૂજામાં ગણના ન હતી’ આ કથન અયુક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com