Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 127
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા નિત્યસ્નાનથી અવસ્થાએ ભાવનામાં અવરોધ : ૧૧૧ આ તેમનો વાંધો તદ્દન ગેરવ્યાજખી છે. ખાપણાથી શકાય ૩૫ના ત્રણેય અવસ્થાઓ એકી સાથે ભાવી કરી શકાય તેમ તો છે જ નહિ જ નહિ ત્યારે આ ત્રણે અવસ્થાઓ ભાવવી એ ભાવળ છે અને આ ભાવપૃા પરિકર સહિત જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય ત્યારે જ ભાવી શકાય છે અને પરિકર હોય તે પછી પરિકરમાં જ ત્રણે અવસ્થાઓ આપણે ભાવી શકીએ છીએ. મૂલનાયક ભગવાનની આંગી હોય તો પણ વાંધો આવતો નથી. એ વાત ૫. શ્રી કલ્યાણવિજયને પણ માનવી જ પઢશે કેમ ક—— તઓ પંચોપચારી પૂજા તો નિત્યની જ માને છે ! અને નિત્ય ૫ચોપચારી પૂજામાં માલ્યપૂજા છે. એટલે પોતાના મતે જ પોતાને ત્રણ અવસ્થાની ભાવના ભાવવી મુશ્કેલ થઇ જશે માટે તેવા સમયે પરિકરમાં જ ત્રણ અવસ્થાની ભાવના ભાવી લેવાની હોવાથી વાંધો આવશે નહિ. ― ×, પરિકરમાં ત્રણ અવસ્થા કેવી રીતે ભાવવી ? જ. પરિકરમાં ત્રણ અવસ્થા નીચે બતાવેલી રીતે ભાવી શકાય છે. પરિકરમાં કળશધારી હોવાથી જન્મસ્થા વિચારવી. હાથમાં પુષ્પોની માળાવાળા જે માલાધારક દેવે . કાતરેલા હોય છે તે જોઇને ભગવાનની રાજયાસ્થા ભાવવી અને પરિકરમાં શ્રી જિનભૂતિનું મુખ મસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146