Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 128
________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા વિગેરે કેશ વિનાનું હોય છે તે જોઈને શ્રમણ વસ્થાનું ધ્યાન કરવું. ( આ છદ્મસ્થ અવસ્થાના ત્રણ પ્રકારે થયાં.) પરિકરના ઉપરના ભાગમાં કળશની બંને બાજુએ કોતરેલી પત્રોની હાર હોય છે. તેનાથી અવૃક્ષ માલાધાર દેના હાથમાં રહેલાં પુષ્પોથી પુષ્પવૃષ્ટિ, બે બાજુએ હાથમાં વિણા વાંસળીધારી દેવો કોતરેલા હોય છે તેનાથી દિવ્યધ્વનિ વિગેરે આ પ્રમાણે આઠ પ્રાતિહાયથી ભગવાનની કૈલ્ય અવસ્થા વિચારવી. તેમજ મૂર્તિનું પદ્માસન કે બે બાજુમાં ઊભેલાં પ્રતિમાની કાઉસ્સગ્નમુદ્રાને જોઈને સિધ્ધાવસ્થા ધ્યાવવી. આમ આ ત્રણેય અવસ્થાઓ જ્યારે પણ ભાવવી હોય ત્યારે ભાવી શકાય છે. માટે ત્રણ અવસ્થાઓનું શુ આ પ્રસન પણ ટકી શક્તો નથી પણ તેઓ તો ઉલટી ગંગા વહાવી કહી રહયા છે કે પણ નિયરિનાન વિલેપનના દુબે પરિકો ઊઠયાં -5. No આ વાત બરાબર નથી. આજે પણ પરિકરે છે પણ બધી મૂર્તિઓ પરિકરપૂર્વક જ હોવી જોઈએ તેવું નથી તે વાતનો પણ સાથે ખ્યાલ રાખવો જોઈએ. એટલે ત્યાં ત્રણેય અવસ્થા ભાવવી હોય તો જે મૂતિ પરિકરવાની નથી, ત્યાં તે નિત્યસ્નાન થતું ત્યારે જન્માવસ્થા, મુકુટ વગરે હોય ત્યારે રાજથાવસ્થા, આંગી રચી હોય ત્યારે સમવસરણી ભગવાનના સ્મરણ દ્વારા કેવલી અવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146