________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિયા
૧૧૮
સાદું વિલેપન પણ મોઘું પતાં નવાંગ તિલકે માં સમાવવુ પડયુ.
– પૃ.૫૨ આ વાત પણ તદન ખોટી છે નવાંગ તિલક પૂર્વથી ચાલ્યાં આવે છે. એ સિદ્ધ કરી ગયા છીએ. વિશેષમાં . ચતુદશ પૂર્વધર શ્રત કેવલી શ્રી ભદ્રબાહુવામિજી પૂજા પચારિકામાં લખે છે કે.
न्हवणे पच्छा तिलयं नव अंगम्मि य तेरसे ठाणे ।
સારાંશ કે નાનપૂજા કર્યા પછી પ્રભુના નવ અંગે અને તે સ્થાને તિલક કરે. આ પાઠ પરાપૂર્વથી નવ અંગે અને તે સ્થાને પૂજા કરવાનું સિદધ કરી આપે છે. તેથી નવાંગ તિલકમાં સમાવવું પડયું. આ કથન ઉપજાવી કાઢેલું છે.
ત્રીજા મુદામાં –
નાન એ જન્મ કાલમાં ઈદ્રો દ્વારા થયેલ જન્માભિષેકનું પ્રતીક ગણાતું. એના પ્રસંગે સેકડે સાધુ સાળી અને હજારો વચ્ચે સેંકડે કેલેથી ખેંચાઈને દશાનાર્થે આવતાં. – પૃ. ૫૩
આ વાત બરાબર છે તેમજ આચરણીય અને અનુમોદનીય છે અને એને જ કારણે આજે પણ તેના પ્રતીકરૂપે શ્રી શાંતિસ્નાત્ર વગેરે મહોત્સવમાં ગામેગામ નિમંત્રણ અપાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com