SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિયા ૧૧૮ સાદું વિલેપન પણ મોઘું પતાં નવાંગ તિલકે માં સમાવવુ પડયુ. – પૃ.૫૨ આ વાત પણ તદન ખોટી છે નવાંગ તિલક પૂર્વથી ચાલ્યાં આવે છે. એ સિદ્ધ કરી ગયા છીએ. વિશેષમાં . ચતુદશ પૂર્વધર શ્રત કેવલી શ્રી ભદ્રબાહુવામિજી પૂજા પચારિકામાં લખે છે કે. न्हवणे पच्छा तिलयं नव अंगम्मि य तेरसे ठाणे । સારાંશ કે નાનપૂજા કર્યા પછી પ્રભુના નવ અંગે અને તે સ્થાને તિલક કરે. આ પાઠ પરાપૂર્વથી નવ અંગે અને તે સ્થાને પૂજા કરવાનું સિદધ કરી આપે છે. તેથી નવાંગ તિલકમાં સમાવવું પડયું. આ કથન ઉપજાવી કાઢેલું છે. ત્રીજા મુદામાં – નાન એ જન્મ કાલમાં ઈદ્રો દ્વારા થયેલ જન્માભિષેકનું પ્રતીક ગણાતું. એના પ્રસંગે સેકડે સાધુ સાળી અને હજારો વચ્ચે સેંકડે કેલેથી ખેંચાઈને દશાનાર્થે આવતાં. – પૃ. ૫૩ આ વાત બરાબર છે તેમજ આચરણીય અને અનુમોદનીય છે અને એને જ કારણે આજે પણ તેના પ્રતીકરૂપે શ્રી શાંતિસ્નાત્ર વગેરે મહોત્સવમાં ગામેગામ નિમંત્રણ અપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy