________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
૧૧૭
હવે આપણે તેમણે પિતાની દૃષ્ટિએ નિત્યસ્નાન વિલેપનની જે અનિષ્ટો બતાવ્યા છે તેને વિચાર કરીએ.
ભગવાનને સ્નાન કરાવવામાં આવતું તેમાં બે પ્રકારો છે એક સામાન્ય નાન બીજુ વિશિષ્ટ સ્નાન. વિશિષ્ટ સ્નાન ત્યારે કરવાનું હોય છે કે જ્યારે ગીત અને વાજિત્રનો સંયોગ હોય
घयदुद्धदहियगंधो - दयाइण्हाणं पभावणाजणणं । सइ गीयई वाइपाइसंजोगे कुणइ पव्वेसु ॥ २०२ ।
પ્રભાવનાનું જનક “વી દુધ દહિં અને ગંધોદાદિનું જ્ઞાન ગીત વાછત્ર વગેરેની સામગ્રી હોય તે પર્વ તિથિમાં કરવું. આવાં સ્નાને જયારે કરવાં હોય ત્યારે એની પૂર્વમાં તૈયારીઓ કરવી પડે પણ હમેશા નાન કરવાનું હોય તેમાં વળી પૂર્વમાં તૈયારીઓની જરૂર ક્યાંથી હોય ?
સ્નાનવિલેપનથી અનિષ્ટ પરિણામો આવ્યા નથી આવતા નથી તેની સાબિતિઓ
- આજે પણ બહત સ્નાત્રાદિ પૂજા ઓ હોય છે ત્યારે પૂર્વ તૈયારીઓ કરી વિશિષ્ટ સ્નાન કરાવામાં આવે છે માટે એમને અનિષ્ટ પરિણામ બતાવવાને પ્રયાસ નિષ્ફળ જ છે. બીજા મુદામાં તેઓ લખે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com