________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
૧૧૬
પપચારી અોપચારી કે સર્વોપચાર પૂજાઓ જ્યારથી પૂજ્ય છે ત્યારથી ચાલુ જ છે અને એના પરિણામે અનેક આત્મએએ સમ્યકત્વને નિમલ ક્યુ ' અને સમક્તિ નહિ પામેલા આત્માઓને બોધિબીજનો લાભ થયો છે. એટલે પ્રભુની
જાથી નુકશાન કોઈ કાળમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ આત્માને થયું નથી, થતું નથી અને થશે પણ નહિં. તેથી પ્રભુની પૂજા શ્રાવકોએ થઈ શકે તેમ હોય તો નિત્ય કરવી જોઈએ અને ન થઈ શકે તેમ છે તે પણ પૂજા કરવાના પરિણામને છોડવા જોઈએ નહિ.
પૂવપરંપરાનું સાતત્ય
નિત્યસ્નાન એ પરાપૂર્વથી ચાલી આવતી મહારાધના છે છતાં ય તે પાછળથી થઈ છે તેમ કહેવાનો વિફા પ્રયાસ કરી પં. કલ્યાણવિજય મ. હવે જે પરિવર્તન વાસ્તવિક રીતે નથી થયું તેને વાસ્તવિક માનીને પરિવર્તનનાં પરિણામો, ન મના પ્રકરણમાં નિત્યસ્નાન પર દોષનો ટોપલો ઠાલવતાં
તેરમા અને ચૌમાં સાથી જ્યારે નિત્યસ્નાન વિલેપનના રૂપમાં તે પ્રચલિત થઈ ત્યારથી સલામી સદી સુધીમાં અનેક અનિષ્ટ પરિણા ઉપજાવ્યાં છે.
આ લખાણ તદ્દન જુઠું છે. નિત્યસ્નાન વિલેપનપૂજાએ કોઈ અનિષ્ટને જન્મ આપ્યો નથી પણ એણે ઈષ્ટ એવાં સમકિતનું અર્પણ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com