________________
જિનપૂજા પદ્ધતિ પતિકારિકા
સૌરાષ્ટ્રદેશમાં શ્રી અજારા પાર્શ્વનાથ ભગવાનની મૂતિ શ્રી ધનેશ્વર સૂરિ મહારાજ પોતે રચેલા શત્રય મહાસ્યમાં લાખો વર્ષો પૂર્વેની છે, એમ જણાવે છે. અને તેની પૂજા દેવોએ કરી છે. આ મૂર્તિની પૂજા નિત્ય થવા છતાં હજુ કાયમ છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પણ નિત્યસ્નાન વિલેપન આદિ થતું હોવા છતાં કાયમ છે.
આખરે પં. શ્રી કલ્યાણવિજયજી ગભરાટ વ્યક્ત કરતાં જણાવે છે કે –
“વર્તમાન પૂજા પદધતિ સુંદર પ્રાચીન પ્રતિમાઓને કયાં સુધી ત્યાલયમાં રહેવા દેશે એ કહેવું મુશ્કેલ છે”
આ તેમનું લખાણ નવું જ છે. મૂતિઓના નિત્ય નાન વિલેપન આદિ પૂજા પ્રકારથી મૂતિઓ ખંડિત થઈ જતી તો કોઈ પણ ગ્રંથમાં નિત્યસ્નાન વિલેપન પૂજાનો નિષેધ જરૂર આપ્યો હોત? પણ કોઈ ગ્રંથકારે કેઈપણ ગ્રંથમાં નિત્યસ્નાન વિલેપન પૂજાનો નિષેધ કયો નથી બલકે નિત્ય-નાન વિલેપનપૂજા વિધિ જ બતાવ્યો છે.
હા, જે તેઓને અત્યારે વાળામુ ચીનો પ્રયોગ અયોગ્ય રીતે જણાતો હોય તો તેના માટે અવશ્ય ઉપદેશ આપે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com