________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા
છે અને હજારોની માનવ મેદની એકઠી થાય છે. આવી મહોત્સવો કદાચિત હોય છે તેથી ભકિતમાં ઉભરાતું મન હંમેશા ભક્તિ ભાવથી આવી સાદી પૂજા કરે અને એવા કદાચિક સુઅવસરની રાહ જુએ તેમાં વાંધો શો છે એ સમજાતું નથી.
નિત્યસ્નાન પૂજાના પરિણામોને એ
મુદો જણાવતાં
નિત્યપ્રક્ષાલન અને તિલકની ઉપાધિ વધતાં તેવાં મંગલ ગ્રહો (ઘર મંદિરો) ને યવહાર આજે નામશેષ થઈ ગયેલ છે – પૃ પરે
આના વિષે અમે આગળ કંઈક જણાવી ગયાં છીએ. ગૃહમંદિર નામશેષ થવામાં તેમના સિવાય કોઈને પ્રક્ષાલ અને તિલક ઉપાધિ લાગી નથી. હા, સંસારી જીવોની આર્થિક ભીષણતા વધી. શ્રીમતે ધર્મથી દૂર થતાં ગયાં, ધર્મને રાગ કાલના દુષ્પરિણામે કંઈક મોળો પડવા માંડે, અસ્થિરનિવાસ અને રહેઠાણની વિષમતા આ બધાંથી ગૃહ ઓછાં થયાં છે પણ આશ્ચર્ય તે એ કે તેઓ નિત્યપૂજન અને વિલેપન નિત્ય ન કરવાને ઉપદેશ કરીને પણ ગૃહત્યની એક પણ સંખ્યા વધારી શક્યા હોય તેમ જાણ્યું નથી. માટે મૂલ કારણ કેઈક જુદુ જ છે.
તેમના પાંચમા મુદ્દામાં તેઓ જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com