________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
ખરેખર તેઓશ્રીના અંતરમાં નિત્યસ્નાન પ્રત્યે રહેલો છેષભાવજ તેમની પાસે આમ અયોગ્ય લખાવી રહયો છે. શાસનદેવ તેમને ભગવાનની આવી મહાન આશાતનાથી બચવાની બુદ્ધિ આપે!
પણ ખરી ભૂલ તો તેમણે પોતે જ પોતાના મંતવ્ય પર કુહાડો મારવા જેવી કરી છે. જ્યારે ત્રણેય અવરથા ભાવવાનું વિધાન રોજ વદના સમયે છે. તો પછી રોજ આભરણ પૂજા સિધ ન થઈ! પણ રોજ આભરણ પૂનની આ વાત પણ પં. કલ્યાણ વિજયજીના ધ્યાનમાં નથી આવી.
પૃ. ૫૧ માં – “સત્તરમી શતાબ્દિની પૂજા પદ્ધત્તિ” આ નામના પ્રકરણમાં તેઓ જે લખે છે તેને જવાબ આપણે આપી ચૂક્યા છીએ છતાં તેઓ–“સત્તરમી સદીથી અષ્ટપ્રકારી પૂજામાં અતિમ જલપૂજા હતી તે ઉઠાવીને સ્નાનને જ જલપૂજ માની લેવામાં બાવી.
[પૃ. ૫૧, ૧૫ આવુ જે લખે છે કે તેઓ જણી બૂઝીને લખી રહયાં છે કેમ કે પાછળ પૃ. ૪રમાં પોતે જ –
પહરમા સિડામાં નિત્યસ્નાન સાવત્રિક નિયમિત થઈ ગયુ છે”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com