Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 126
________________ જિન પૂજા પદ્ધતિ પતિદારિકા ૧૧૦ વળી આ પૂજાને મંત્ર પણ સ્પષ્ટ રીતે વસ્ત્રયુગલની વાત કરે છે. व्यूतं शशांकस्य मरीचिभि. कि दिव्यांशुक दद्मतीव चारु । युक्त्या निवेश्योभयपार्श्व-मैंद्र, पूजां जिनेंद्रोऽस्याकरोत तृतीयां। આમ સકલચ દ્રજી એ ચકખુ જુઅલ વાળી ગાથાનું પામાણ્ય માની લીધું તે વાત ખોટી છે પોતાની પાસે જ “વહ્યું જુઅલ” તેવો પાઠાંતર પટ રીતે હતે. વળી તેમણે મંત્રરૂપ શ્લોક બનાવ્યો છે તેમાં વસ્ત્રયુગલની જ વાત લખી છે. આગળ ઉપર તેઓએ આભરણ પૂજાની અને તે સાથે ભગવાનની પણ મશ્કરી થાય તેવાં કેટલાંય કડવાં વચનો લખ્યાં છેઅમે તે અશ્રવણીય, અપઠનીય વચનોને અહિ ન લખતાં તેમણે આભરણપૂજા સામે જે શાસ્ત્રીય રીતે વાંધો ઉઠાવવાની હિંમત કરી છે તેનો જ જવાબ આપીશું તેઓ પોતાની રીતે શાસ્ત્રીય વાંધો ઊભા કરતાં જણાવે પણ સાથે જ હમેશા ભગવાન ઉપર આંગીઓ તથા આભૂષણે રાખતાં ચૈત્યવદન કરનારે પડખ્ય, પદસ્થ તથા રૂપરહિતત્વ આ ત્રણ અવસ્થાઓની ભાવના કેવી રીતે કરવી ? એ મુખ્ય પ્રશ્ન પસ્થિત થાય છે. -- પૃ. ૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146