________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
to
તે ગમે તે હો પણ તેઓ નાનપૂજા પર્વગત જ હતી” આ વાતને સિદ્ધ કરનારું એક પણ પ્રમાણ પ્રાચીન આચાર્યવરનું આપી શક્યાં નથી. ઉલટા નિત્યસ્નાનનું વિધાન કરનારા પૂર્વાચાર્યોનાં ઢગલાબંધ વચનો આપણને મળી રહયાં છે. એટલે “મહાનામાંથી લઘુસ્નાત્રોની ઉત્પત્તિ થઈ કે ન થઈ' આની ચર્ચા અને કાર્યગત નીવડે તેમ નથી તેથી તે વિષયની ચર્ચાને અહિં બાજુ પર મૂકી આપણે આગળ ચાલીએ.
R
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com