________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક
૧૦૩
હજી સુધી કોઈપણ ગચ્છના કોઈપણ આચાર્યો નિત્યનાનને વિરોધ કર્યો નથી સદ્દી પહેલો વિરોધ કરનાર પ. શ્રી કલ્યાણવિજ્યજી જ છે. એમની કદાચ એવી મહત્વાકાંક્ષા હોય કે હવે હું કાતિકારી કહેવાઉં ! સાચો કાન્તિકારી તો તે જ છે કે જે કમની ઉપર કાન્તિ લાવી અનાદિની બ્રાન્તિને રાખનારે બને.
એટલે પૂર્વ પુરૂષોના અને તેમના આધારે આજસુધ લખાયેલાં ગ્રહો જતાં સ્પષ્ટ થઈ જાય છે કે પૂર્વમાં ને હાલમાં નિત્ય સ્નાન હતું, છે અને રહેશે. એ પ્રમાણ સહિત સિધ્ધ થઈ ચૂધ્યું છે. જેથી પં. શ્રી કલ્યાણવિજયજનો પ્રયાસ વિફળ થયો છે કારણ કે નિત્યસ્નાન ન કરવું જોઈએ કે નિત્યસ્નાન ન થાય અથવા નિત્યનાનમાં કોઈપણ ગ્રંથકારે કોઈપણ પ્રકારનો દોષ બતાવ્યો હોય તેવું બાધક પ્રમાણ આપી શક્યા નથી એટલે એમ નિશક સાબિત થાય છે કે – “જન પૂજા પધ્ધતિ” નામની પુસ્તિકા લખવા પાછળનો તેમનો જે આશય હતો તે આશયને સિદ્ધ કરવામાં તેઓ નિષ્ફળ નીવડ્યાં છે.
લઘુતાવોની પરાપૂર્વતા
મહા નાત્રોમાંથી લઘુસ્નાત્રોની ઉત્પત્તિ ” એ પ્રકરણમાં જણાવે છે કે મહાનાત્રોમાંથી ૧૫ માં સિકામાં લઘુગ્ન થયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com