Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 123
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા ૧૦૭ વળી એ જ ગ્રંથકાર ચારિત્ર સુંદરમણિ માચારપરેશના ૨૧ પ્રકારી પૂજાના પદ્યમાં નાનને પણ પૂજારૂપ ગણે છે માટે સોલમાં સદીમાં સ્નાનની પૂજામાં ગણના ન હતી’ આ કથન કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી. પૃ. ૪૧ થી ૪ર માં લેખકશ્રીએ નિત્યસ્નાનને અસિદ્ધ કરવા જે પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી કેમકે નિત્ય નાન એ સામાન્ય વિધેિ છે અને માનિક નાન એ વિશેષાવિધેિ છે માટે નિત્ય નાનામાં માસિક સ્નાન અંતર્ગત હોવા છતાં તે નાન કયારે કરવું એ વિધિ પ્રાપ્ત થતી ન હોવાથી આ માસિક નાનોનુ વિધાન સફળ છે વ્યર્થ નથી. માટે માસિક સ્નાનનો વિધિ તે આચાર્ય વરો એ આવશ્યક સમજીને જ દર્શાવ્યો છે. ૫. કલ્યાણવિજયજી આગળ જણાવે છે કે – “વળી શ્રધ્ધાંધિ કૌમુદીમાં જસ્નાન ન જલપાત્ર બ ન ગણાં પણ જલસ્તાનની પૂજામાં ગયું નથી. – ૫-૮૪: તે પણ બરાબર નથી. કેમ કે શ્રદ્ધવિધિમાં નિત્યસ્નાનને અગપૂજામાં ગણાવ્યું છે. જ્યારે જલપૂજાને નૈવેદ્ય પૂજામાં જણાવ્યું છે. એટલે બને પૂજાઓ જ છે પણ એક પૂનરૂપ છે અને બીજી પૂજા નથી આવુ કથન તો શખને પીળો કહેવા બરાબર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146