SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક to તે ગમે તે હો પણ તેઓ નાનપૂજા પર્વગત જ હતી” આ વાતને સિદ્ધ કરનારું એક પણ પ્રમાણ પ્રાચીન આચાર્યવરનું આપી શક્યાં નથી. ઉલટા નિત્યસ્નાનનું વિધાન કરનારા પૂર્વાચાર્યોનાં ઢગલાબંધ વચનો આપણને મળી રહયાં છે. એટલે “મહાનામાંથી લઘુસ્નાત્રોની ઉત્પત્તિ થઈ કે ન થઈ' આની ચર્ચા અને કાર્યગત નીવડે તેમ નથી તેથી તે વિષયની ચર્ચાને અહિં બાજુ પર મૂકી આપણે આગળ ચાલીએ. R Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy