SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ પ્રકારી પૂજામાં જલસ્નાનનો વધારે ઉપકત પ્રકરણમાં તેઓ જણાવે છે કે સોલમા સૈકા સુધીના સમયમાં નિત્યસ્નાન માત્ર વધ્યું હતું પણ તેની તે વખતે પૂનમાં ગણના ન હતી. આ વાતનો ફોટ આચારપદેશના નીચેના શબ્દોથી થાય છે. भृङगारानीत नीरेण. संग्नाप्याडगं जिनेशितु । रूक्षीकृत्य सुवस्त्र न. पूजां कुयात्ततोष्टधाम ।' તેમનો આ તકો પણ કયાં સુધી ટકી શકે તેમ છે. વાંચકો પાછળ અપાયેલ આચાર્ય પ્રવર શ્રી હરિભદ્રસૂરિજી. વાદિવેતાલ શાંતિસૂરિજી તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ આચાર્યોના પ્રમાણથી નિત્યસ્નાન પૂજાઓમાં બતાવેલું છે તે સમજી ગયા હશે તેથી અષ્ટપ્રકારી પૂજાઓમાં જલરનાનનો વધારે થયો જ નથી. સોળમી સદીના શ્રી ચારિત્ર સુંદરમણિના ખાચા રપદેશનો જે લોક પં. શ્રી કલ્યાણવિજ્યજીએ હાંક્યો છે તે (ભડગારાનીત નીરણ લોક ગૃહત્ય આશ્રિત છે. છતાં તેનાથી એક વાત તો નિર્વિવાદ સિધ્ધ થઈ જાય છે કે પ્રભુની નિત્ય (સામાન્ય જ્ઞાન પૂજા દરેક પૂજાની પૂર્વમાં હતી. એટલે નિત્ય નાનની ચર્ચા છે તેમણે અયોગ્ય રીતે ઉપાડી છે તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy