________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
'एवं प्रतिष्ठाविधि परिसमाप्य तच्छेषमाह' અર્થાત “આ પ્રમાણે પ્રતિષ્ઠાવિધિ કહીને શેષ વિધિ
એટલે આ શેષવિધિ છે. નહિ તે એક જ ગ્રંથકાર પછીના નવમા ડશકના શરૂઆતના શ્લોકમાં – · स्नानविलेपन विभवानुसारतो यत् काले नियत
વિધાન ! ૨ | – આ પ્રમાણે કહીને વિભવાનુસારે (ત્રણેય) કાલ નિયત એટલે સદા પૂજા ક વી.” આ પ્રમાણે કહે છે. તેની સાથે સંગત થશે નહિ.
વળી ૫. શ્રી કલ્યાણવિજયજી આ પાઠમાં આવેલા પૂજા’ શબ્દને અર્થ પણ તેમણે તે પૂજા આટલે જ કર્યો છે પણ વિશેષ ખુલાસે કર્યો નથી. છતાં નિત્યનાન ન હોવાનાં પ્રમાણમાં આ પાઠ મૂકે છે તેથી તેઓ પૂજા શબ્દને સંબંધ નાન સાથે જોડે છે એમ માલુમ પડે છે. પણ તેમની આ કલ્પના નિરાધા છે કેમ કે આપણા પૂર્વ ટીકાકાએ પૂના-પુwવવિવિઘાનાવિમ” અર્થાત કુલથી પૂજા કરવી એટલે આ આઠમા શેઠશકની સોળમી ગાથાને અય આ પ્રમાણે થાય છે કે
“આઠ દિવસની મર્યાદાવડે પુષ્પ વિગેરેથી પૂજા કરવી અને યથાવિભવ સર્વ પ્રાણીઓને દાન આપવું. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com