________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
હોય તો વાંધો ન આવે પણ અહિ તેમ બનવું શક્ય નથી માટે પ્રથમ પ્રમાણે જ તેમના કેટલાક વાકયો ટાંકીને જવાબો અપાશે. સહુ પ્રથમ તેઓ ૫-૩૫ પર લખે છે કે,
“નિત્ય જ્ઞાન વિલેપન પ્રથમ સર્વોપચાર પૂજામાં થતુ તેમ જે મૂલનાયક અથવા અમુક પ્રતિમા પૂરતાં જ રહયાં હોય તો નવી સમસ્યાઓ ઊભી ન થાત” પૂ૩૫.
આવું લખાણ કરે છે તે પણ એક માયામૃષાવાદ છે કારણ કે તેમણે તે જાલોરના કોઈપણ પ્રતિમાને નિત્ય નાન વિલેપન પુજા કરવાનો નિષેધ કર્યો છે એટલે એમની તો નિત્ય સ્નાનવિલેપન પૂજા ઉપર શ્રદ્ધા જ રહી નથી એમ લાગે છે. પણ સમાજને અંધારામાં નાખવા માટે જ તેમણે મૂલનાયક અથવા અમુક પ્રતિમા પૂરતી જ આવી શબ્દોની ગોઠવણ કરી છે.
“શક્તિસંપન્ન શ્રાવકોએ હમેશા પૂજા કરવી જોઈએ.’ આવાં વિધાન વાક્યોએ જ જૈન સંધને જિનેશ્વર ભગવતની પૂનમાં તલ્લીન બનાવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિજી મ. ફરમાવે છે કે –
'न य अनो उवओगो एएसिं सियाणं लट्ठयरो'
આની ટીકા કરતાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વર જણાવે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com