________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
न-नैव, च समुच्चये अन्यो जिनपतिपूजातोऽपरः उपयोगी विनियोगस्थानम् एतेषां प्रवरसाधनानां सतां विद्यमानानां लष्टतरः प्रधानतरो भवति.... अतः प्रवरपुष्पादिभिः पूजा विधेया इति गाथार्थः
મતલબ કે વિદ્યમાન પ્રવરસાધનોનો જિનેન્દ્ર ભગવાનની પૂજાથી બીજો કોઈ ઉત્તમ ઉપયોગ નથી. માટે ઉત્તમ પુષ્પાદિથી પૂજા કરવી જોઈએ એટલે જિનપૂજાનો પ્રચાર સાર્વત્રિક અને સાર્વદિક છે.
પૂ. હરિભદ્રાચાય પૂર્વે પણ મૂલનાયક તેમજ અન્ય પ્રતિમાઓની સ્નાન વિલેપન પૂબ ચાલુ જ હતી. તેઓ આગળ પોતાના હૃદયમાં પ્રચ્છન્ન પડેલી સુગને સ્પષ્ટ કરતાં જણાવે
મૂલનાયા અધિક અને બીજાં ભગવાન ઓછા આ યુતિવાદ સવ પ્રતિભાઓને નિત્યસ્નાન વિલેપનના લપેટમાં લીધી અને સર્વત્ર સર્વપ્રતિમાનું અનાન અને વિહેપન નિત્ય થવા માંડયા.
આ લખાણ આકાશમાં મુષ્ટિ પ્રહારવત્ જ છે. તેનો જવાબ અપાઈ જ ગયો છે પણ સર્વ પ્રતિમાઓને લપેટામાં લીધી આવું આશાતનાજનક લખાણ તેઓ કેવી રીતે લખી શક્યાં ? તેઓ એમ માને છે કે નિત્યનાન પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com