________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
આ બધાં પ્રમાણોથી નવઅંગે પૂજા વિગેરે વિક્રમ સ. ૧૭૦ થી તો પ્રચલિત જ છે.
૮૭.
‘તેથી માલોત્થાનાદિની ઉછામણીનો, કોશ વૃદ્ધિના ઉપદેશથી પણ નિત્યસ્નાન વિોપનાદિના ખર્ચાને પહોચી વળવામાં સફળતા ન મળી એટલે વિશ્વપન ઉપર કાપ મુકાયો. સર્વાં ́ગ વિલેપનને સ્થાને હવે અમુક અ'ગોમાં ચંદનના તિલકો કરીને વિલેપન માની લેવાનો નિર્ધાર થયો.' પૃ. ૩૮, ૫', ૯ થી ૧૪
તેમનું આ કથન પનારૂપ જ ઠરે છે,
તેઓ ‘ગંત્રિનાનુાંશેપુ ' ઇત્યાદિ ત્રણ શ્લોકા મૂકે છે.
તે
પૂ. ઉમાસ્વાતિજીના છે એ અગાઉ આપણે જોઇ ગયા છીએ, આથી નવાંગે પુજા કરવાની પ્રથા અર્વાચીન નહિ પ્રાચીન, અતિપ્રાચીન છે. એટલે કે જ્યારે પૂ. ઉમાસ્વાતિજીનુ દ્રવ્યત વાભિધાયક એક પ્રકરણ હતું અને તેમાં દ્રવ્યસ્તવનો વિધિ બતાવવામાં આવ્યો છે એટલે આપણે પી શકીએ છીએ કે શ્રી ઉમાસ્વાતિજીના નામથી પ્રસિધ્ધ પુજાપ્રકરણ એ દ્રવ્યસ્તવાભિધાયક પ્રકરણના એક અદરનો વિભાગ છે એટલે જ્યારે એમના નામથી પ્રસિધ્ધ પ્રકરણમાં પૂજાઓના પ્રકારો બતાવવામાં આવ્યાં છે. ત્યારે આપણે કઇ રીતે મ્હી શકીએ કે — પહેલાં નવાંગી પુત્ર ન હતી.
CO
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-