________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
જે એમનામાં અસદાગ્રહ નહિ હોય તો જરુર તેઓ પોતાની આ ભયંકર ભૂલને લીધે સધને ઊંધે રસ્તે દોરાવાની જે પ્રેરણા અપાઈ ગઈ છે તેનો ત્યાગ કરી શ્રી સંઘને પૂર્વાચાર્ય મહારાજાઓના આધારે જે સાચું માર્ગદર્શન અહિં અપાયું છે તે પુષ્ટ કરવા માટે સુપ્રયાસ કરશે જ સાથે હાજન સંઘને એક નમ્ર સૂચના કરું છું કે :
૫ શ્રી કલ્યાણવિજ્યજી પૂર્વાચાર્યોને અભિપ્રાયથ વિરૂદ્ધ જઈ રહયા છે તેની ખાસ નોંધ કરે. પૂજાવિધિ પર સુંદર પ્રકાશ પાથરતો છેલલામાં છેલ્લો ગ્રથ જે માદ્દવિધ નામનો છે અને જે તપગચ્છને માન્ય છે તેમાં બતાવેલે વિધેિ સમાણું છે. એમાં પૂર્વાચાનાં હાદ ઠાંસી ઠાંસીને ભરેલાં છે એ સાબિત કરે છે કે પુ રત્નશેખરસૂરિજી મહારાજાએ નિરૂપણ કરેલા પૂજાના પ્રકારો તત્કાલીન સમય પાં પ્રચલિત હોવાથી અથવા તો પોતાની મતિકલ્પનાથી તેમને ગ્રંથમાં નિબદ્ધ કર્યા નથી. કિંતુ સુવિહિત એવં પ્રામાણિક આચાર્યોની પરંપરાને અનુસર્યા છે. અને તે પ્રમાણે જ ગ્રંથો રચ્યાં છે પણ કલ્પનાને સ્થાન આપ્યું નથી. કલ્પનાનું અવાસ્તવિક પ્રદર્શન તો ૫. શ્રી કલ્યાણવિજયજીએ કર્યું છે. જેથી સમાજ સાવચેત બને અને પૂર્વાચાર્યોના વચનોને અનુસરીને નિત્ય નાન વિલેપન આદિ પૂજાઓ કરી જિનેશ્વર ભગવાનની અપ્રતિમ ભક્તિ કરી કર્મની કમબખ્તી (બદમાશી અથવા ધૂર્તતા ) હરી મુકિતને વરે.
પૂજપ્રકરણના ર્તા પર પરાથી વાચક ઉમાસ્વાતિજી મ. મનાતા આવ્યાં છે. છતાં ય તેની સામે તેમણે અપ્રમાણિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com