________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
→
પ્રતિષ્ઠાતિથિના દિવસે પ્રતિષ્ઠિત પ્રતિમાનુ
કરી
સ્વપન કરાવવું આવે સામાન્ય નિર્દેશ તે રહયા છે પણ તે તદ્દન ખોટો છે કેમ કે તેની પહેલાંની પક્તિમાં ૧૦૮ કલશે વડે કરીને સ્નાન કરાવે આવા ૧૦૮ કલશાઓના સ્નાનાને જ મહિનામાં માર સ્નાન ગણાવ્યાં છે. અને આવાં નાના હમેશ સુગમતાથી શક્ય ન હોય એ સ્વાભાવિક છે એટલે મહિનામાં ખાર શ્ર્વપના ૧૦૮ કલશનાં છે અર્થાત્ વિશષ્ટ સ્નાન ખતાવેલાં છે અને વષ થયા પછી અઠ્ઠાઇ મહેાત્સવ રીને છેલ્લી વિશેષપૂજા કરવી આમાં એમણે વિશેષપૂજાને છેલ્લી એવુ... વિશેષણ આપ્યુ છે કે જે વિશેષણ પાઠમાં નથી. પાઠમાં તો અજાહિનદ્દાવૃવિત્રાં વિશેષજૂનાં' અર્થાત્ દિવસના ઉત્સવ પૂર્વક વિશેષ પૂજા કરવી. આવું થન છે એટલે તેઓએ પેાતાના અસદાગ્રહ સિધ્ધ કરવા માટે જે શબ્દના ગ્રંથકારે પ્રયોગ કર્યો નથી. છતાં ′ છેલ્લી ’ આ શબ્દ ઉમેરીને તેઓએ પેાતાની કલ્પનાથી લોકોને આડેપાટે ચઢાવવા છે. તે એમના જેવા વિદ્વાન લેખકને અણછાજતુ છે.
આ
તેએશ્રી કલ્પના કરતાં હજી આગળ લખે છે કેઃ
‘ આથી શુ' એ નથી સ્પષ્ટ થતુ` કે—માસિક બાર નાનો મિત્રાના દિવસેા સ્નાન વિનાના હતાં? જો નિત્ય સ્નાના તે વખત હોય તે માસિક સ્થાનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com