________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિપારિકા
આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ પૂજા વિગેરે મોક્ષાથી એ હમેશા કરવું જોઈએ તેથી ૫. શ્રી કલ્યાણવિજય એ નિત્યસ્નાનના નિષેધ માટે શ્રી પાદલિપ્તસૂરિજીનો “તત मासं प्रति (एकमिति ) द्वादश स्नपनानि कन्वा पूर्ण संवत्सरे अष्टान्हिकापूर्विका विशेषपूजां विधाय निबन्धयेदिति"
આ પ્રમાણે જે પાઠ મૂક્યો છે તે અધૂરે છે. અને આજુબાજુની પંક્તિઓને છોડી દઈને તેમના પોતાના અસદાગ્રહને સિધ્ધ કરવા માટે આ કૂટ પ્રયાસ છે
શ્રી પાદલિપ્તસૂરિજી પ્રતિષ્ઠા થયા પછી પણ બાર મહિનામાં બાર અપનો બાર મહિના સુધી ૧૦૮ કળશથી કરવાનું ફરમાવે છે. અને એટલું ફરમાન કરીને તેઓની રેકાઈ ગયા નથી પણ પ્રતિષ્ઠાની તિથિને દિવસે આઠ દિવસના ઉત્સવપૂર્વક વિશેષ પૂજાનું વિધાન કરે છે અને આગળ “ અહિતેન વર્તમ આમ કહીને હમેશા પૂજા કરવાનું વિધાન કરે છે. એટલે એમનો આશય મહિને મહિને જ ભગવાનને નવણ કરવું એવો છે જ નહિ પણ બાર મહિનામાં બાર નોનો વિધિ જણાવ્યો છે તે ૧૦૮ કળશોથી કરવાનો બતાવ્યો છે પણ બાર મહિનામાં બાર રન પનોનો વિધિ જણાવ્યો છે તે ૧૦૮ કળશોથી કરવાનો બતાવ્યો છે પણ બારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com