________________
નિ પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
આ
હવે ‘‘નવાંગ પૂજામાં પણ થોડા મતભેદ’ પ્રમાણે લખીને જયાં નવી વ્યવસ્થા થાય ત્યાં આવા પ્રકારનાં મતભેદો સ્ત્રાભાવિક જ હોય છે. આમ જણાવે છે પણ “ પૂ રહેસોનિત્ર * વાળો શ્લોક અને ધમ સૉંગ્રહમાં પણ ‘ અન્ય’ એમ કહીને કાઈ ના મત છે એમ જણાવ્યું છે, અર્થાત્ જેમ ‘આતિ' ઉતારવાનું વિધાન પ્રાચીન છે. છતાં તે કેમ ઉતારવી આવો પ્રશ્ન થાય છે ત્યારે તેનાં જવાખમાં ખીન્ન આચાર્યોનું પ્રમાણુ આપીને સૃષ્ટયા (સીધી રીતે એટલે નીચેથી ઉપર ) ઉતારવાનુ હેવાય છે. અને શ્રી પાદલિપ્ત સૂરિજી સહારક્રમે ( અવળી રીતે ઉપરથી નીચે ) આતિ ઉતારવાનું કહે છે. તેથી શુ' આરતિ ઉતરવી એ નવીન પદ્ધતિ છે એમ કયો વિદ્વાન કહી શકે તેમ છે ?
(
८८
૫. ક્લ્યાણુવિજ્યજીનો આ પણ એક તુકકો છે કે :—
હું જયાં. નવી વ્યવસ્થા થાય ત્યાં આવા પ્રકારનો મતભેદો સ્વાભાવિક જ હોય છે. ગમે તેમ હોય પણ નવાંગપૂજા એ તો નિવિવાદ સિધ્ધ થઈ જાય છે. કોઈ કહે છે નવાંગપૂજા ભાલે તિલક કરીને પછી કરવી. અને કાઇ કહે છે કે સુયા નવાંગપૂજા, કરવી પણ નવાંગ પૂજા બંને પક્ષને માન્ય છે. એમાં તે લેશમાત્ર શંકાને અવકાશ જ નથી. માટે મારે દુઃખ સાથે લખવું પડે છે કે પ', ક્લ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com