________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા
વિજયજી ઘણું જ અઘટિત લખાણ કરી રહ્યાં છે. હજુ પણ તેઓશ્રીને સબુદ્ધિ જાગે અને પિતાના રાહને બદલે પૂર્વ પુરૂષના પગલે ચાલવા માંડે
વળી એક વાત કરી દેવી યંગ્ય લાગે છે કે પૂ. ૫. કલ્યાણ વિજયજી ભગવાનની વાસ પૂજા કરવામાં તે માને જ છે તે તેઓ પ્રભુનાં નવ અંગમાં માને છે કે કોઈ એક જ અંગમાં ? જે નવ અંગમાં માનતા હોય તો તે માટેનું પ્રમાણ બતાવવું જોઈએ અને કઈ પણ એક અંગમાં થઈ શકે છે. એમ જણાવવું હોય તે પણ તે વિષયનું સ્પષ્ટ પ્રમાણ બતાવવું જોઈએ.
પૂર્વ કાલમાં પણ નિત્ય ના હોવાનાં અનેક પ્રમાણે અને પં. શ્રી કલ્યાણજિયજીનું માયાવીપણું - હવે પં. શ્રી કલ્યાણવિજયએજ પ. ૪૦ ઉપર પૂર્વે જિન પૂજામાં નિત્ય જનાન ન હોવાના કારણો આ રીતે મથાળું બાંધીને જે કૂટ પ્રયાસ આદર્યો છે તેનો વિચાર કરીએ – “પૂર્વે જિનપ્રતિમાનુ નિત્યસ્નાન - પ્રક્ષાલન
છે આ લખાણ લખાયું ત્યારે તે પ કલ્યાણ વિ. મ. વિદ્યમાન હતા. પરંતુ અત્યારે તે તેઓ કાલ ધમ પામ્યા છે. પરંતુ અમારી ધારણા પ્રમાણે તેઓએ તેમની પુસ્તિકાની બીજી આવૃત્તિમાં પિતાને ઍક અવશ્ય બદલ્યું છે. પુરવચન વાંચનાર આ વાત સરળતા પૂર્વક સમજી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com