________________
જિન પૂજા પદ્ધતિ પતિકાકા
પ્રભુની પૂજાથી મન પ્રસન્ન થાય છે અને મનની પ્રસન્નતાથી સમાધિ થાય છે અને સમાધિથી મોક્ષ થાય છે માટે જિનેશ્વર ભગવાનનું પૂજન કરવું જોઈએ.
આ પ્રમાણે ભગવત્ પૂજન ઉપર ભાર દેનાર પૂ. ઉમાસ્વાતિજ મ. એ તેમના સમયમાં કોઈએ વિરોધ કર્યો હોય તેના નિષેધ માટે
“વEછતા તિમિલ તિવાયોગા આ પદ મૂક્યું હોય તે સંભવિત છે.
એ મહાપુરૂષે તો ત્યાં સુધી લખી નાંખ્યું છે કે – 'यस्तृणमयी कुटी, दद्यात तथैकमपि भक्त्या । परमगुरुभ्य. पुष्पं. पुण्योन्मानं कुतस्तस्य ॥'
- જિનેશ્વર ભગવાનની ભક્તિ માટે એ ઘાસની પડી આપે તથા ભક્તિથી એક ફુલ આપે તો તેનાથી થતાં પુણયનું માપ ક્યાંથી થાય !
આ પ્રમાણે જેએની જિન મંદિર અને પુ૫ પૂજાનુ' અમને તેમના નિર્વિવાદ રૂપે સ્વીકારાયેલ પ્રશમરતિપ્રકરણ અને તત્ત્વાર્થરિકા જેવા ગ્રંથોમાં કરે છે. તેઓશ્રીનુંજ: ૫
પ્રકરણ રચાયેલું એમ માનવામાં વાંકે શો છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com