SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પતિકાકા પ્રભુની પૂજાથી મન પ્રસન્ન થાય છે અને મનની પ્રસન્નતાથી સમાધિ થાય છે અને સમાધિથી મોક્ષ થાય છે માટે જિનેશ્વર ભગવાનનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે ભગવત્ પૂજન ઉપર ભાર દેનાર પૂ. ઉમાસ્વાતિજ મ. એ તેમના સમયમાં કોઈએ વિરોધ કર્યો હોય તેના નિષેધ માટે “વEછતા તિમિલ તિવાયોગા આ પદ મૂક્યું હોય તે સંભવિત છે. એ મહાપુરૂષે તો ત્યાં સુધી લખી નાંખ્યું છે કે – 'यस्तृणमयी कुटी, दद्यात तथैकमपि भक्त्या । परमगुरुभ्य. पुष्पं. पुण्योन्मानं कुतस्तस्य ॥' - જિનેશ્વર ભગવાનની ભક્તિ માટે એ ઘાસની પડી આપે તથા ભક્તિથી એક ફુલ આપે તો તેનાથી થતાં પુણયનું માપ ક્યાંથી થાય ! આ પ્રમાણે જેએની જિન મંદિર અને પુ૫ પૂજાનુ' અમને તેમના નિર્વિવાદ રૂપે સ્વીકારાયેલ પ્રશમરતિપ્રકરણ અને તત્ત્વાર્થરિકા જેવા ગ્રંથોમાં કરે છે. તેઓશ્રીનુંજ: ૫ પ્રકરણ રચાયેલું એમ માનવામાં વાંકે શો છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy