________________
પૂજા પ્રકરણના રચયિતા અહિં એક વાત ખાસ જણાવી દેવી જોઇએ કે પૂજા
પ્રકરણના રચયિતા કોણ ?
આગળ ૫-૩૬ પર તેમણે એક પ્રશ્ન ઊઠાવે છે કે પૂજા પ્રકરણના રચયિતા કોણ છે ? તે બાબત પ. કલ્યાણવિજયજીએ શંકા ઊઠાવી અને “કે ત્યવાસી વિદ્વાનનો સંદર્ભ છે.” પૃ.-૩૩, એમ પોતાનો નિર્ણય જણાવી આગળ આમ પણ જણાવ્યુ છે કે “વિકમ - ૧૫૦૨ તથા ૧૫૦૬માં થયેલા મથે પહેલાનાં કોઈ પ્રયમાં પૂજા પ્રકરણનો ઉલેખ જોવામાં આવ્યો નથી.
જો કે આ બધુ પરસ્પર વિરૂદ્ધ છે. તે વાત આગળ જોઈશુ છતાં પણ એક વાત તો તેઓ પણ લખે છે કે
દેરાસરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે એકવીશ પ્રકારી પૂજાની યોજના કરવામાં આવી છે.” (પૃ. ૩૬ ૫. ૧૪)
આ વાત પં, કલ્યાણવિજયજીએ પોતાના અસદાગ્રહને સિધ્ધ કરવા માટે જ આલેખેલ હોય છે એમ લાગે છે.
વળી ની ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સંબધકારિકામાં પ્રભુપૂજા માટે શું કર્યું છે તે જોઇએ “શષ્યના મન પ્રસાદ તરં સમાધિ तस्मादपि निः श्रेयसमतो हि तत्पूजन न्याय्यम । १ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com