________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
પણ પૂજા તરીકે ઉલ્લેખ થયો કઈ પ્રશ્ન કરે કે ગંધ પૂજા પહેલાં જ નાન કરવાનું હોય તો જલ પૂજાનો નંબર છેલ્લો કેમ આપે ! આનો સીધે જવાબ એ જ છે કે શાસ્ત્રમાં જે અષ્ટ પ્રકારી પૂજા દર્શાવાતી ગાથા આવે છે તે બધી અનુક્રમે છે જે તેમ ન સમજવું. પૂર્વાનુમૂવી પશ્ચાનુપૂર્વી જેમ માન્ય કુમો છે તેમ અનાનુપૂર્વી એ કમ પણ નિરૂપણ માટે માન્ય રખાયો છે. જે આમ માનવામાં નહીં આવે તો તેમણે જ અવતરણ તરીકે મૂલ પૃ-૧૪ અને ૧૫ પરના ત્રણેય પાઠોમાં પણ બીજી પૂજાના કમો બરોબર નથી આવતા.
અહીં અમે વાચકોને જ્ઞાન થાય માટે શાંતિ સૂ. મ. ચંદ્રપ્રભમહત્તર તથા હેમચંદ્રાચાર્ય મ. ની બતાવેલ ગાથાઓમાં પૂજાનો અનુકમ કેવો છે તે બતાવીએ છીએ.
કુસુમ અક્ષત ગધ ધૂપ દીપ ફલ જલ નૈવેદ્ય શાંતિ સૂ. મ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ચ દ્રપ્રભમહતર ૪ ૩ ૧ ૨ ૫ ૭ ૮ ૬. હેમચંદ્ર મ. ૨ ૩ ૧ ૪ ૫ ૭ ૮ ૬
આમ ત્રણેય મહાત્માઓની ગાથાઓને જોતાં પાંચમા દીપ સિવાય કોઈ પણ ક્રમો એક બીજાને મળતા નથી.
માટે સ્નાન પહેલાં હોવા છતાં ય ગધપૂજા નિરૂપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com