________________
જિન પૂજા પદ્ધતિ નિરિકા
૫૨
જ તે કહી દેવાના આ તેમની ભૂલ છે. “ આ તેમને જમાનાના બળે લખવું' પણ છે” “આ તેમનો મોહ છે.” પણ આશ્ચર્યની વાત ત્યાં છે કે તેઓ તેમના પિતાના પર નાસ્તિક ઈતિહાસ લેખકોની કેટલી અસર પડી છે. તે જ સમજી નથી શક્તાં
આ ગાળામાં સ્પષ્ટ વાત આવે છે કે ઋદ્ધિમત શ્રાવક સ્નાનાદિ સહિત નિત્ય સર્વોપચારી પૂજા કરે છે. ૫. લ્યાણવિજયજી આ વાક્યની સમજ કેવી કેવી રીતે કરે છે? પૃ-૩૩ પ૨ લખે છે કે :
નિત્ય સનાવો વધતાં જ ગયાં જેના પરિણામે શ્રી શાંતિસૂરિને સોપચાર પૂજની વ્યાખ્યામાં લખવું પડ્યું કે પથારી પૂજ પર્યાદિકમાં કરાય છે થવા હિમતો દ્વારા નિત્ય પણ કરાય છે.
(પૃ-૩૩ - ૫ ૭ થી ૧૦ ) આમ લખીને તેઓ પૂ. શાંતિ સૂ. માં પર “કાલાધીનતા ” અને “અશાસ્ત્રીયતા” એવા આક્ષેપો કરે છે.
પણ વાંચો સમજી ગયા છે નિત્યરનાન તો અષ્ટપ્રકાર પૂજાને એક વિભાગ છે અને તે તો આગમોમાં ચાલી આવે છે. પૂર્વાચાર્યોના અને આગમોનાં તેના માટે અઢળક પાઠો છે પણ પોતાના મગજની કપનાથી શાંતિ સૂટ મ. પર આક્ષેપ કરી જે ગુરમીતા તેમણે પેદા કરી છે તેનાથી અમને અત્યંતકરૂણ ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com