________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
પછ
અષ્ટપ્રકારમાં આવતી જલપૂજા આચમન માટે છે. અને અહીં તે તેજ જલપૂજામાં દૂધ, દહીં અને ઘીના કુંભની વાત છે તે શું દૂધ અને ઘીથી આચમન થાય ખરૂ જરાક તો ભેજુ કરી જુએ !
માટે આ વાત નિર્વિવાદ છે કે દહીં દૂધ, ઘી આદિની માફક જલના કુંભો આગળ ધરવામાં આવે યા જિનાભિષેક પૂજા માટે સમર્પવામાં આવે તે અભિષેક પૂજા જ છે.
વળી જ્યારે ૫. કલ્યાણવિજયજી એ હેતુ આપી રહયા છે કે “નૈવેદ્ય ખાદ્યપદાર્થ આવ્યો એટલે આચમન માટે જલ તો હોવું જ જોઈએ માટે આચમન માટે જલપૂજા આવી.'
તેમની જ વાત એ સિદ્ધ કરે છે તે પૂજા આઠ નહીં સાત જ થવી જોઈએ કારણ જલતે આચમન માટે ખાદ્ય પદાર્થની સાથે જોઈએ જ એ નિયમ છે.
શું કોઈને ત્યાં કઈ જમવા જાય તે તેને પાણી ન મલે ? માટે જે આચમન માટે જ જલ હતા તે તેને સમાવેશ નૈવેદ્ય પૂજામાં જ થયે હેત ! અને શાસ્ત્રકારોએ નૈવેદ્યથી જ્યારે સર્વ ભેજ્ય પદાર્થ ચઢાવવાની વાત કરી ત્યારે જલને પણ તેમાં અનિવાર્ય રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com