________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
છતાં ય પૂજા પંચાશક જેવા ગ્રંથની ટીકામાં કંઈક એવી વાત આવે છે કે જેનાથી તેઓ પોતાનું ધાર્યું કરવા જેર કરે છે.
૫. આ હરિભદ્ર સ્ મ. ચોથા પચાશકમાં જણાવે છે "गंधवग्धूव सम्बोसहीहिं, उदगाइएहिं चित्तेहिं । सुभि विलेवण वर कुसुम दाम बलि दीवहिं च । १४ ।। ___ गधवरधूप :- प्रधान धूपो गन्धवरो वा गन्धप्रधानो धूप - कृष्णागरुप्रभृति गन्धयुक्तिप्रसिद्धः ।
सर्वोषधयोः लोकरूढाः एतेषां द्वन्द्वस्ताभिः जिनपूजा भवति कर्तव्येत्यनेन - द्वारगाथोक्तेन योगः तथोदकादिभिः - जलप्रभृतिभिः आदि शब्दात - इक्षु रसघतदुग्धादिपरिग्रहः चित्र विविधैः एभिः पुनः पूजा जिनबिम्बस्य स्नपनद्वारेण पुरतः स्थापनाद्वारेण वा यथारूढि स्यात् उभयथापि पूजात्वेनाविरुद्धत्वात् ।
અર્થ: પાણીની જેમ ઘી, દૂધ આદિ વડે પણ ભગવાનની પૂજા કરવી આ પૂજા જિનબિંબને અભિષેક કરવા દ્વારા યા જિનબિંબની આગળ મૂક્વા દ્વારા કરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com