________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહિ?” આ આખું પ્રકરણ વાંચકો ત્યાંથી જ વાંચી લે.
તમને તરત સમજાઈ જશે કે જે મૂર્તિપૂજા તે ક્તવ્ય મોક્ષસાધનના અંગ અને જિનોકત આચાર તરીકે બતાવવાની હોય તેના રથાને તેમણે માત્ર ભીનું જ સકેલી દીધું હોય તેવું લાગે છે મૂર્તિ પૂજા કર્તવ્ય છે તેવું લખતાં તેમની કલમ ખચકાટ અનુભવે છે બસ! મર્તિ પૂજાની સિદ્ધિમાં તેઓ “શું એ બધી અજીવ નિજીવ મૂર્તિઓની પૂજા નથી ?” આમ કરન જ ઊભો રાખી તેનો જવાબ વાંચકો ઉપર છોડી દે છે.
( પૃ-૧૮ ૨૫
વળી આ જ પ્રકરણમાં તઓ વિષયથી બહાર જઈને લખે છે કે - “મૂર્તિપૂજાને અંગે ખાસ વિરોધ નથી પણ માત્ર તેની વિધિને અંગે છે અને વિરોધનું કારણ મનુષ્યની સહિષ્ણુતા છે”
તેમની આ લીટીઓનો ભાવ અમે આગળના પ્રકરણમાં લખે જ છે ! અહિં તો આટલો વિચાર કરવાનો છે
મૂર્તિપૂજાને અંગે ખાસ વિરોધ નથી” એનો અર્થ શું ? તેને સ્પષ્ટ અર્થ એ છે કે મૂર્તિપૂજા ને ખાસ નહિ તો અખાસ (એટલે) સામાન્યથી પણ વિરોધ જ છે એટલે તેમને માનવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com