________________
જિન પુજા પદ્ધતિ પ્રતિકારિકા
ખરેખર ! ખેદ થાય છે કે આવી રીતની પાઠોની ખોટી રીતે રજુઆત કરીને શા માટે ૫. કલ્યાણવિજયજી. વલખાં મારે છે? કોણ જાણે તેઓ કેવા કેવા પાઠે ક્યાંથી
ક્યાંથી ઉપાડી લાવે છે ? તે જ ખબર પડતી નથી. તેઓ આગળ લખે છે કે - “આ નિત્ય નાનના પ્રચાર કાળને અને તે સંદર્ભિત થયેલ સંબોધ પ્રકરણમાં તો તેના સંદર્ભકાર આચાર્યું પંચોપચાર પૂજ” ના ઉપચારમાં પણ વિકૃતિ કરી દીધી છે.
वरकुसुमावलि - अक्खय - चंदणदव - धूव - पवरदीवहिं । पंचोव यार पूआ, कायव्वा वीयरागाणं ।
અર્થાત્ : સુગંધી પુષ્પાવલી ૧ અક્ષત ૨ ચદનદ્રવ (૧) ૩ ધૂપ ૪ દીપક પ આ પાંચ દ્રવ્યોથી વીતરાગની પંચોપચારી પૂજા કરવી.
પ્રચારનો કેવો પ્રભાવ! શ્રી હરિભદ્રસૂરિજી, ચંદ્રપ્રભામહારજી, શાંતિસૂરિજી જેવા પ્રમાણિક સુવિહિત આચાયોએ પચોપચારમાં તેમજ અોપચાર પૂજામાં ગંધ-પૂજાને મુખ્ય ગણી છે શ્રી નેમિચંદ્રસૂરિજીએ અનતનાથ ચરિત્રાન્તર્ગત પૂજાટકમાં ‘વ સ’ પૂજા તરીકે જે ગધપૂજાનું વર્ણન ક્યું છે. તે જ ગ્રંથને ઊડાડીને આ કૂટગ્રંથ સબોધ પ્રકરણના સંગ્રાહકે મૂળમાં જે ગંધ પૂજા હતી તેના સ્થાને ચંદનદ્રવ પૂજા લખી દીધી.” પૃ-૩૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com