SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પુજા પદ્ધતિ પ્રતિકારિકા ખરેખર ! ખેદ થાય છે કે આવી રીતની પાઠોની ખોટી રીતે રજુઆત કરીને શા માટે ૫. કલ્યાણવિજયજી. વલખાં મારે છે? કોણ જાણે તેઓ કેવા કેવા પાઠે ક્યાંથી ક્યાંથી ઉપાડી લાવે છે ? તે જ ખબર પડતી નથી. તેઓ આગળ લખે છે કે - “આ નિત્ય નાનના પ્રચાર કાળને અને તે સંદર્ભિત થયેલ સંબોધ પ્રકરણમાં તો તેના સંદર્ભકાર આચાર્યું પંચોપચાર પૂજ” ના ઉપચારમાં પણ વિકૃતિ કરી દીધી છે. वरकुसुमावलि - अक्खय - चंदणदव - धूव - पवरदीवहिं । पंचोव यार पूआ, कायव्वा वीयरागाणं । અર્થાત્ : સુગંધી પુષ્પાવલી ૧ અક્ષત ૨ ચદનદ્રવ (૧) ૩ ધૂપ ૪ દીપક પ આ પાંચ દ્રવ્યોથી વીતરાગની પંચોપચારી પૂજા કરવી. પ્રચારનો કેવો પ્રભાવ! શ્રી હરિભદ્રસૂરિજી, ચંદ્રપ્રભામહારજી, શાંતિસૂરિજી જેવા પ્રમાણિક સુવિહિત આચાયોએ પચોપચારમાં તેમજ અોપચાર પૂજામાં ગંધ-પૂજાને મુખ્ય ગણી છે શ્રી નેમિચંદ્રસૂરિજીએ અનતનાથ ચરિત્રાન્તર્ગત પૂજાટકમાં ‘વ સ’ પૂજા તરીકે જે ગધપૂજાનું વર્ણન ક્યું છે. તે જ ગ્રંથને ઊડાડીને આ કૂટગ્રંથ સબોધ પ્રકરણના સંગ્રાહકે મૂળમાં જે ગંધ પૂજા હતી તેના સ્થાને ચંદનદ્રવ પૂજા લખી દીધી.” પૃ-૩૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy