________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
-
-
-
-
કોઈ પણ વાંચકને આટલો જ પાઠ વાંચતા તો તેમની યુકિત તદન યોગ્ય લાગે અને એટલે જ તો આ મહાશયે આવો પંતરે રચ્યો છે. સાચી વાત ખબર પડે એટલા માટે અને આ ગાથાની આગળ પાછળ શું છે, ક્યા સંદર્ભમાં આ ગાથા લખાય છે અને ક્યા સંદર્ભમાં આ ઇતિહાસકારે ત્યાંથી એ ગાથાનું અપહરણ કર્યું છે તે વાંચક સ્વય' સબોધ પ્રકરણની તે મૂલ ગાથા બો ૦ થી ૯ વાંચી લેવાથી સમજી શકશે.
આ ૯ ગાથાથી પેટ સમજાય છે કે મુખ્ય વાત મૂળ નાયકની પૂજા અને અન્ય જિનબિંબોની પૂજા વિષે છે અને તેનાજ એક હેતુ તરીકે સૂચવાયું છે કે માટીથી બનેલા જિન બિબની સ્નાન પૂજા નથી કરતા પણ કંચનાદિ ધાતુ નિમિત જિનબિંબની નાની પૂજા કરીએ છીએ તેથી માટીના જિનાએ બની પૂજા ઓછી થઈ અને કંચનાદિ જિનબિ બની પૂજા વધારે થઈ. તેમ માનવાની જરૂર નથી અને તેમાં આશાતના જેવું પણ કશુ જ નથી કારણ માટીના જિનબિંબને પ્રક્ષાલ કરવામાં આવે તો તેનો નાશ થઈ જાય. માટે આ હેતુવાદ તો સ્પષ્ટ રીતે નિત્ય સ્નાન પૂજાને સિદ્ધ કરે છે. આમાં તો મૂળનાયક જિનબિ બની વધારે પૂજા કેમ અને અન્ય બિબોની પૂજા ઓછી કેમ? આ વાત સમજાવવા માટે યુક્તિ આપેલ છે નહિ કે નિત્ય સ્નાન પૂજાની સિદ્ધિ માટે તે તે નિઃશંકપણે સિદ્ધજ છે તેમાં કોઈ પ્રશ્ન જ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com