________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક
નિત્ય સ્નાનનાં આમ આંદોલન
એમનું આ વિધાન ખોટું છે તે સિદ્ધ કરવા અનેક પાઠે અપાઈ ગયાં છે. પણ તેમણે આદરેલા બીજા ધબડકાને પણ આપણે વિચાર કરવાનું છે. “તેઓ નિત્ય નાનાં આમ આંદેલનેએવુ એક ઉપપ્રકરણ રચે છે આમાં તેઓ પૂ આ. હેમચંદ્રાચાર્ય મ. પર આક્ષેપ કરે છે. તેઓ યોગશાસ્ત્રની તેમની કારિકાઓ ટાંકે છે. તેમની કારિક આ પ્રમાણે છે.
प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणयज्जिनम । पुष्पादिभिस्तमभ्यच्यं. स्तवनरुत्तमैः स्तुयात् ॥
ત્યાં સુધમદિરમાં વિધિથી પ્રવેશ કરી જિનેને ત્રણ પ્રદક્ષિણા દેવી પુદિ વડે તેમની પૂજા કરીને ઉત્તમ સ્તોત્રોવડે સ્તવના કરવી
. હવે આ લોક અંગે તેઓ જણાવે છે કે “ આચાર્ય શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્રની મૂલ પરિષઓ તો પ્રાચીન પ્રણાલિકને અનુસરીને જ નીચે પ્રમાણે બનાવી ... પણ ટીમમાં તેમણે તાત્કાલિક આંદોલન વિષયક પોતાનું વલણ સુચવી જ દીધું તેમણે લખ્યું કે “નિત્ય વિશેષત पर्वणि स्नात्रपूर्वकं पूजा करणमिति '. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com