SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક નિત્ય સ્નાનનાં આમ આંદોલન એમનું આ વિધાન ખોટું છે તે સિદ્ધ કરવા અનેક પાઠે અપાઈ ગયાં છે. પણ તેમણે આદરેલા બીજા ધબડકાને પણ આપણે વિચાર કરવાનું છે. “તેઓ નિત્ય નાનાં આમ આંદેલનેએવુ એક ઉપપ્રકરણ રચે છે આમાં તેઓ પૂ આ. હેમચંદ્રાચાર્ય મ. પર આક્ષેપ કરે છે. તેઓ યોગશાસ્ત્રની તેમની કારિકાઓ ટાંકે છે. તેમની કારિક આ પ્રમાણે છે. प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणयज्जिनम । पुष्पादिभिस्तमभ्यच्यं. स्तवनरुत्तमैः स्तुयात् ॥ ત્યાં સુધમદિરમાં વિધિથી પ્રવેશ કરી જિનેને ત્રણ પ્રદક્ષિણા દેવી પુદિ વડે તેમની પૂજા કરીને ઉત્તમ સ્તોત્રોવડે સ્તવના કરવી . હવે આ લોક અંગે તેઓ જણાવે છે કે “ આચાર્ય શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્રની મૂલ પરિષઓ તો પ્રાચીન પ્રણાલિકને અનુસરીને જ નીચે પ્રમાણે બનાવી ... પણ ટીમમાં તેમણે તાત્કાલિક આંદોલન વિષયક પોતાનું વલણ સુચવી જ દીધું તેમણે લખ્યું કે “નિત્ય વિશેષત पर्वणि स्नात्रपूर्वकं पूजा करणमिति '. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy