________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
પ્રકરણમાં તેમણે હરિભદ્ર સૂમ, ખતાવેલ ‘સમ તભદ્રા’ ‘સવ માંગલા’ ‘ સસિદ્ધિલા ’ આવા ભેદને પછીથી ઉત્પન્ન થયેલા ભટ્ટા ગળ્યા છે, ધન્ય છે તેમને, કાયિક, વાચિક અને માનસિક પ્રધાનતા વાળી પૂજાના જ આ બીજા નામો છે તો પૂજાએ નવી કેવી રીતે થઇ તે સમજ પડતી નથી, પણ શબ્દપતિ ઇતિહાસકા ફોઇને જ મા સમજતા હોય છે. નામ પાડનારીને જ જન્મ આપનારી માને છે. કોઇ ગ્રંથકારે પૂર્વ થી પ્રચલિત પદાર્થ ને પોતાના જમાનામાં ચાલતું નામ આપ્યું યા પ્રકારાન્તરે ચર્ચા કરી ભેદ કર્યા. એટલે આ ઈતિહ્રાસકારો તે ગ્રંથકારને તે પદાર્થોના યા પછીના કર્તા સમજે છે ! શું આ ગ્રંથકારની પહેલાં ચાલતી પંચપ્રકારી અષ્ટપ્રકારી અને સ્તુતિ સ્તવન પૂજાઓમાં કાયિક, વાચિક અને માનસિક મહત્ત્વવાળી પૂજાઓ ચાલતી ન હતી ? શું આ કાળના પહેલાં એ પૂજાએ નામાંતરથી ચાલતી ન હતી ?
૬૪
ઠીક ! તેમનો પના પતંગ ઇતિહાસના ગગનમાં ભલે ચગે । આ ખાદના ઉપપ્રકરણમાં‘પૂજામાં હિંસાની શકા' માં હરિભદ્ર સૂ. મ. ની ગાથાઓ આપે છે તેમાં પણ પૂજાથી થતા દ્રવ્યથી કાયવધના પ્રશ્નના ખુલાસા માટે પ્રસિદ્ધ કૂવાનુ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, અમારે પ્રશ્ન એ છે કે શુ' આ દૃષ્ટાંત હરિભદ્ર સૂ. મ. પેાતાની મતિથી આપ્યુ છે ? તેમ તેએ સમજે છે? બિલકુલ નહિ. કોઈપણ સ`વિગ્ન ગીતા ગુરુ ભગવંતો પોતાની મતિથી પેલી યા શાત્ર વિરૂદ્ધ એવી ત યુક્ત વાતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com