________________
પૂ. આ. વિજ્ય વિ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારી અ તરફ થી ભે
13
કાઇ પણ પવ ત બ્ય એવું ન હોય કે જે નિત્ય ન જ કરી શકાય હાં; વિધિનો અનાદર કે વિધિભંગ જરૂર ત્યાગવો જોઇએ. અમે તા માનીએ છીએ કે યથાાગ્ય રીતે ન્યાયશાસ્ત્રના અભ્યાસનો અભાવ અને ગુરુગમ વિનાના શાસ્ત્રાનું અધ્યયન કરી પોતાના જ્ઞાન પર ઇતિહાસ અને સ ંશોધનની મડોર મારવાની વમાન દુષ્પ્રવૃત્તિઓનું જ આ પરિણામ છે.
બાકી તો અમે આગળ જણાવ્યુ છે દ્રવ્યપૂજા શ્રાવકનુ ઉભયા′′ પ્રતિક્રમણ જેવું આવશ્યક કતવ્ય છે જ નહીં કારણ કે શાસ્ત્રમાં હરિભદ્ર સુ. મનુારીનાં માવે તુ નાવશુદ્ધિ થા મા’· ફુલાદિ ન મળે તો જાપશુદ્ધિ શ્રેષ્ઠ મનાઇ છે) આમ લખેલ જ છે પણ તેથી પૂજા નિત્યક્તવ્ય નથી અને સોપચારી પૂજા પવ ત બ્ય છે આવો અથ ન નીકળી શકે,
આ લખાણથી કોઇએ એમ નથી સમજવાનુ` કે અમે સવો પચારીમાં જ સ્નાનપૂજા આવે તેવુ' સ્વીકારીએ છીએ પણ જેઓ સવો પચારી પૂજાને પકવ્ય સમજે છે તેવા ૫. ક્લ્યાણુવિજયજી ને પણ ‘દુષ્યન્તુ દુર્ગના :” ન્યાયને અનુસરીને અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, સવો પચાની પૂજા પણ રાજ કરી શકાય છે અને રોજ સ્નાનપૂજા પણ કરી શકાય તેની સામે વાંધો ઉઠાવવો તે જિનપૂજાનો વિરાધ જ છે. શાસ્ત્ર-આગમ વિરૂદ્ધતા છે. હવે આપણે તેએ સપચારી પૂજા કાને સમજે છે તે વિચારવાનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com