________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
પલ
જ પૂજાનો એક પ્રકાર છે અને તે પર્વક્તવ્ય નહીં પણ નિત્યકર્તવ્ય છે. તે આચમન નથી પણ અભિષેક માટે જ છે.
વળી પર્વતંત્ર અને નિત્યક્તવ્ય એમ વારંવાર લખ્યા કરે છે પણ તેનો અર્થ સમજવું જોઈએ.
રા
કાય
પર્વકૃત્ય પણ જો કોઈ નિત્ય આચરવા માંગે અને શાસ્ત્રનો બાધ ન હોય તો આચરવામાં કોઈ વાંધો ઉડાવાય નહિ જેમ પોષધ એ પર્વકૃત્ય પણ કઈ હમેશાં કરવા ઈચ્છે તો કરી શકે છે. જે પર્વકૃત્ય છે તે હંમેશાં ન થાય એમ કહી શકાય નહિ જેમ હમેશા સર્વોપચારી કરી શકવાની ઈચ્છાવાળાને ૫ર્વકૃત્ય હોવાથી હરેશા ન થાય એમ કહી શકાય જ નહિ શાસ્ત્રકારોએ પૂજાનું પણ વિધાન કર્યું છે. તે પણ શક્તિ વાળાઓને માટે જ જેની શક્તિ પૂજા કરવાની નથી તેના માટે તો કહયું છે.
" एमाइ अंगपूजा कायया नियमओ ससनीए सामत्थाभावमि उ धरेज्ज तक्करण परिणामो ॥
ચિત્ય ૧, ૨, ૨૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com