SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક પલ જ પૂજાનો એક પ્રકાર છે અને તે પર્વક્તવ્ય નહીં પણ નિત્યકર્તવ્ય છે. તે આચમન નથી પણ અભિષેક માટે જ છે. વળી પર્વતંત્ર અને નિત્યક્તવ્ય એમ વારંવાર લખ્યા કરે છે પણ તેનો અર્થ સમજવું જોઈએ. રા કાય પર્વકૃત્ય પણ જો કોઈ નિત્ય આચરવા માંગે અને શાસ્ત્રનો બાધ ન હોય તો આચરવામાં કોઈ વાંધો ઉડાવાય નહિ જેમ પોષધ એ પર્વકૃત્ય પણ કઈ હમેશાં કરવા ઈચ્છે તો કરી શકે છે. જે પર્વકૃત્ય છે તે હંમેશાં ન થાય એમ કહી શકાય નહિ જેમ હમેશા સર્વોપચારી કરી શકવાની ઈચ્છાવાળાને ૫ર્વકૃત્ય હોવાથી હરેશા ન થાય એમ કહી શકાય જ નહિ શાસ્ત્રકારોએ પૂજાનું પણ વિધાન કર્યું છે. તે પણ શક્તિ વાળાઓને માટે જ જેની શક્તિ પૂજા કરવાની નથી તેના માટે તો કહયું છે. " एमाइ अंगपूजा कायया नियमओ ससनीए सामत्थाभावमि उ धरेज्ज तक्करण परिणामो ॥ ચિત્ય ૧, ૨, ૨૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy